| adjacent_numbers.ogg |
title: નજીકની સંખ્યાઓ શોધો description: નજીકની સંખ્યાઓ શોધો voice: ખૂટતી સંખ્યાઓ શોધો. |
| advanced_colors.ogg |
title: અદ્યતન રંગો description: અદ્યતન રંગો voice: જોઇતા રંગ પર ક્લિક કરો |
| algebra_by.ogg |
title: સંખ્યાઓનો ગુણાકાર description: સંખ્યાઓનો ગુણાકાર voice: બે સંખ્યાઓનો ગુણાકાર કરો અને ફુગ્ગો પાણીમાં પડે તે પહેલાં તમારો જવાબ લખો |
| algebra_div.ogg |
title: સંખ્યાઓનો ભાગાકાર description: સંખ્યાઓનો ભાગાકાર voice: ભાગાકારનું પરિણામ શોધો અને ફુગ્ગો પાણીમાં પડે તે પહેલાં તમારો જવાબ લખો |
| algebra_minus.ogg |
title: સંખ્યાઓની બાદબાકી description: સંખ્યાઓની બાદબાકી voice: બે સંખ્યાઓની બાદબાકી કરો અને ફુગ્ગો પાણીમાં પડે તે પહેલાં તમારો જવાબ લખો |
| algebra_plus.ogg |
title: સંખ્યાઓના સરવાળા description: સંખ્યાઓના સરવાળા voice: બે સંખ્યાઓનો સરવાળો કરો અને ફુગ્ગો પાણીમાં પડે તે પહેલાં તમારો જવાબ લખો |
| algorithm.ogg |
title: તાર્કિક જોડાણો. description: તાર્કિક જોડાણો. voice: ટેબલ પરની ખૂટતી વસ્તુઓ પર ક્લિક કરો અને તેની ઉપર દર્શાવેલ તાર્કિક ક્રમનું અનુસરણ કરો. |
| align4.ogg |
title: ચાર ગોઠવો (ટક્સની સામે). description: ચાર ગોઠવો (ટક્સની સામે). voice: તમારું ટોકન જ્યાં પાડવા માંગતા હોવ તે કોલમ પર ક્લિક કરો અને ટક્સ પહેલાં 4 ટોકનને લાઈનમાં ગોઠવવાનો પ્રયાસ કરો. |
| align4_2players.ogg |
title: ચાર ગોઠવો (એક મિત્ર સાથે). description: ચાર ગોઠવો (એક મિત્ર સાથે). voice: તમારું ટોકન જ્યાં પાડવા માંગતા હોવ તે કોલમ પર ક્લિક કરો અને જીતવા માટે 4 ટોકનને લાઈનમાં ગોઠવવાનો પ્રયાસ કરો. |
| alphabet-sequence.ogg |
title: મૂળાક્ષરનો ક્રમ description: મૂળાક્ષરનો ક્રમ voice: મૂળાક્ષરોના ક્રમને અનુસરીને વાદળોને પકડવા માટે હેલિકોપ્ટરને ખસેડો. |
| analog_electricity.ogg |
title: એનાલોગ વીજળી description: એનાલોગ વીજળી voice: એનાલોગ ઇલેક્ટ્રિસિટી કેવી રીતે કાર્ય કરે છે તે શીખો અને તમારો પોતાનો સર્કિટ બનાવો. |
| baby_keyboard.ogg |
title: મારું પહેલું કીબોર્ડ description: મારું પહેલું કીબોર્ડ voice: કીબોર્ડ પર કોઈપણ કી દબાવો અને તેનું પરિણામ જુઓ. |
| baby_mouse.ogg |
title: મારું પહેલું માઉસ description: મારું પહેલું માઉસ voice: માઉસને હલાવો અથવા સ્ક્રીનને સ્પર્શ કરો અને તેનું પરિણામ જુઓ. |
| baby_tangram.ogg |
title: સાદી પઝલ description: સાદી પઝલ voice: પઝલ પૂર્ણ કરવા માટે દરેક પઝલના ટુકડાને ખસેડો. તમે તીરો પર ક્લિક કરીને તેમની દિશા બદલી શકો છો. |
| baby_wordprocessor.ogg |
title: મારું પહેલું વર્ડ પ્રોસેસર description: મારું પહેલું વર્ડ પ્રોસેસર voice: કીબોર્ડ સાથે રમવા માટેનું એક સરળ વર્ડ પ્રોસેસર |
| babymatch.ogg |
title: સરખી વસ્તુઓ description: સરખી વસ્તુઓ voice: ચિત્રો સાથે મેળ ખાતી વસ્તુઓને ડ્રેગ અને ડ્રોપ કરો |
| babyshapes.ogg |
title: પઝલ પૂરી કરો description: પઝલ પૂરી કરો voice: આકારો સાથે મેળ ખાતી વસ્તુઓને ડ્રેગ અને ડ્રોપ કરો. |
| balancebox.ogg |
title: બેલેન્સ બોક્સ description: બેલેન્સ બોક્સ voice: બોલને દરવાજા સુધી લઈ જવા માટે બોક્સને નમાવો. |
| ballcatch.ogg |
title: દડાને ટક્સ પાસે પહોંચાડો. description: દડાને ટક્સ પાસે પહોંચાડો. voice: બોલને સીધો મોકલવા માટે ડાબા અને જમણા તીરને એકસાથે દબાવો |
| bargame.ogg |
title: બારગેમ (ટક્સ સામે) description: બારગેમ (ટક્સ સામે) voice: તમે છિદ્રોમાં મૂકવા માંગતા હોવ તેટલી બોલની સંખ્યા પસંદ કરો અને પછી OK બટન પર ક્લિક કરો. જેણે લાલ છિદ્રમાં બોલ નથી મૂક્યો તે વિજેતા છે. |
| bargame_2players.ogg |
title: બારગેમ (મિત્ર સાથે) description: બારગેમ (મિત્ર સાથે) voice: તમે છિદ્રોમાં મૂકવા માંગતા હોવ તેટલી બોલની સંખ્યા પસંદ કરો અને પછી OK બટન પર ક્લિક કરો. જેણે લાલ છિદ્રમાં બોલ નથી મૂક્યો તે વિજેતા છે. |
| binary_bulb.ogg |
title: દ્વિ-આધારી બલ્બ description: દ્વિ-આધારી બલ્બ voice: આપેલી દશાંશ સંખ્યાના બાઈનરીને રજૂ કરવા માટે સાચા બલ્બ ચાલુ કરો. જ્યારે તમે તે કરી લો, ત્યારે OK દબાવો |
| braille_alphabets.ogg |
title: બ્રેઇલ પદ્ધતિ શોધો description: બ્રેઇલ પદ્ધતિ શોધો voice: શરૂ કરવા માટે ટક્સ પર ક્લિક કરો અને પછી બ્રેઈલ સેલ ફરીથી બનાવો. |
| braille_fun.ogg |
title: બ્રેઇલનો આનંદ description: બ્રેઇલનો આનંદ voice: અક્ષર માટે બ્રેઈલ સેલ બનાવો. |
| calcudoku.ogg |
title: કેલ્કુડોકુ description: કેલ્કુડોકુ voice: એક સંખ્યા પસંદ કરો અને તેના લક્ષિત સ્થાન પર ક્લિક કરો. દરેક સંખ્યા હરોળ અને કોલમમાં માત્ર એક જ વાર દેખાવી જોઈએ. આપેલ ઓપરેટરનો ઉપયોગ કરીને જ્યારે જોડવામાં આવે ત્યારે કેજના સેલની સંખ્યાઓ આપેલ પરિણામ આપવી જોઈએ. |
| calendar.ogg |
title: કેલેન્ડર description: કેલેન્ડર voice: કેલેન્ડર પર પૂછવામાં આવેલી તારીખ પસંદ કરો |
| canal_lock.ogg |
title: નહેરના તાળાને ચલાવો. description: નહેરના તાળાને ચલાવો. voice: તમે લોકની જવાબદારી સંભાળો છો અને તમારે ટક્સને પસાર કરવામાં મદદ કરવી પડશે. પાણીના સ્તરમાં ઘટાડો કે વધારો કરવા માટે વાલ્વ પર ક્લિક કરો, અને રસ્તો ખોલવા કે બંધ કરવા માટે ગેટ પર ક્લિક કરો. |
| categorization.ogg |
title: શ્રેણીબદ્ધકરણ. description: શ્રેણીબદ્ધકરણ. voice: વસ્તુઓને સાચા જૂથમાં વર્ગીકૃત કરો |
| checkers.ogg |
title: ચેકર્સ રમો (ટક્સની વિરુદ્ધ) description: ચેકર્સ રમો (ટક્સની વિરુદ્ધ) voice: ટક્સ સામે ચેકર્સ રમો |
| checkers_2players.ogg |
title: ચેકર્સ રમો (મિત્ર સાથે) description: ચેકર્સ રમો (મિત્ર સાથે) voice: તમારા મિત્ર સાથે ચેકર્સ રમો |
| chess.ogg |
title: શતરંજ રમો (ટક્સની વિરુદ્ધ) description: શતરંજ રમો (ટક્સની વિરુદ્ધ) voice: ટક્સ સામે ચેસ રમો |
| chess_2players.ogg |
title: શતરંજ રમો (મિત્ર સાથે) description: શતરંજ રમો (મિત્ર સાથે) voice: તમારા મિત્ર સામે ચેસ રમો |
| chess_partyend.ogg |
title: શતરંજ રમતનો અંત description: શતરંજ રમતનો અંત voice: સફેદ ચેસના ટુકડા પર ક્લિક કરો અને તે ટુકડો કરી શકે તેવી તમામ હિલચાલ દર્શાવવા માટે લીલા બોક્સ દેખાશે. કાળા રાજાને ચેકમેટ કરવાનો પ્રયાસ કરો. |
| chronos.ogg |
title: ક્રોનોસ description: ક્રોનોસ voice: વાર્તા કહેતા ક્રમમાં ચિત્રોને ગોઠવો |
| click_on_letter.ogg |
title: નાના અક્ષર પર ક્લિક કરો description: નાના અક્ષર પર ક્લિક કરો voice: જરૂરી અક્ષર પર ક્લિક કરો. તમે મોઢા પર ક્લિક કરીને તેને ફરીથી સાંભળી શકો છો. |
| click_on_letter_up.ogg |
title: મોટા અક્ષર પર ક્લિક કરો description: મોટા અક્ષર પર ક્લિક કરો voice: જરૂરી અક્ષર પર ક્લિક કરો. તમે મોઢા પર ક્લિક કરીને તેને ફરીથી સાંભળી શકો છો. |
| clickanddraw.ogg |
title: ક્લિક કરો અને દોરો description: ક્લિક કરો અને દોરો voice: પસંદ કરેલા પોઈન્ટ્સ પર ક્લિક કરો અને દોરો |
| clickgame.ogg |
title: મારા પર ક્લિક કરો description: મારા પર ક્લિક કરો voice: માછલીઓ એક્વેરિયમ છોડે તે પહેલાં તેમને પકડો. |
| clockgame.ogg |
title: શીખવાની ઘડિયાળ description: શીખવાની ઘડિયાળ voice: જરૂરી સમય દર્શાવવા માટે ઘડિયાળના કાંટાને ડ્રેગ અને ડ્રોપ કરો |
| color_mix.ogg |
title: રંગોનું મિશ્રણ description: રંગોનું મિશ્રણ voice: પેઇન્ટની ટ્યુબ પરના સ્લાઇડર્સને ખસેડીને રંગ મેળવો |
| color_mix_light.ogg |
title: પ્રકાશના રંગોનું મિશ્રણ description: પ્રકાશના રંગોનું મિશ્રણ voice: ટોર્ચ પરના સ્લાઇડર્સને ખસેડીને રંગ મેળવો |
| colors.ogg |
title: રંગો description: રંગો voice: સાચા રંગ પર ક્લિક કરો |
| comparator.ogg |
title: સંખ્યાઓની સરખામણી કરો description: સંખ્યાઓની સરખામણી કરો voice: યાદીમાંની સંખ્યાઓની દરેક જોડી માટે સાચું કમ્પરેટર ચિહ્ન પસંદ કરો. |
| compass.ogg |
title: પરિકર description: પરિકર voice: દોરવા માટે પરિકરનો ઉપયોગ કરો. |
| crane.ogg |
title: તેના જેવું જ મોડેલ બનાવો description: તેના જેવું જ મોડેલ બનાવો voice: વાદળી ફ્રેમમાં દરેક વસ્તુ પર વારાફરતી ક્લિક કરો અને ગુલાબી ફ્રેમની પેટર્ન બનાવવા માટે તેને ખસેડો. |
| details.ogg |
title: વિગતો શોધો description: વિગતો શોધો voice: છબીઓને તેમના સંબંધિત લક્ષ્યો પર સરકાવો |
| digital_electricity.ogg |
title: ડિજિટલ ઇલેક્ટ્રિસિટી description: ડિજિટલ ઇલેક્ટ્રિસિટી voice: ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કેવી રીતે કાર્ય કરે છે તે શીખો અને તમારી પોતાની સર્કિટ બનાવો. |
| drawing_wheels.ogg |
title: ડ્રોઈંગ વ્હીલ્સ description: ડ્રોઈંગ વ્હીલ્સ voice: દોરવા માટે કોગવ્હીલમાં ગિયરને ફેરવો. |
| drawletters.ogg |
title: અક્ષરો દોરો description: અક્ષરો દોરો voice: પસંદ કરેલા બિંદુઓ પર ક્લિક કરો અને અક્ષર દોરો |
| drawnumbers.ogg |
title: અંકો દોરો description: અંકો દોરો voice: ટપકાઓને યોગ્ય ક્રમમાં જોડીને નંબરો દોરો. |
| enumerate.ogg |
title: વસ્તુઓ ગણો description: વસ્તુઓ ગણો voice: તત્વોને ગોઠવીને તેમની ગણતરી કરો અને પછી તમારા કીબોર્ડ પર જવાબ ટાઈપ કરો. |
| erase.ogg |
title: માઉસ ખસેડો અથવા સ્ક્રીનને સ્પર્શ કરો description: માઉસ ખસેડો અથવા સ્ક્રીનને સ્પર્શ કરો voice: તમારી ગાદી વડે વિન્ડો સાફ કરો અને છુપાયેલું ચિત્ર શોધો. |
| erase_2clic.ogg |
title: ડબલ ટેપ અથવા ડબલ ક્લિક કરો description: ડબલ ટેપ અથવા ડબલ ક્લિક કરો voice: છુપાયેલું ચિત્ર શોધવા માટે ઈંટો પર બે વાર ટેપ કરો અથવા બે વાર ક્લિક કરો |
| erase_clic.ogg |
title: ક્લિક અથવા ટેપ કરો description: ક્લિક અથવા ટેપ કરો voice: પારદર્શક ઈંટો પર ક્લિક કરો અથવા ટેપ કરો અને છુપાયેલું ચિત્ર શોધો. |
| explore_farm_animals.ogg |
title: ખેતરના પ્રાણીઓ વિશે જાણો description: ખેતરના પ્રાણીઓ વિશે જાણો voice: ખેતરના પ્રાણીઓ અને તેઓ જે અવાજો કરે છે તે વિશે જાણો. |
| explore_monuments.ogg |
title: સ્મારકોની મુલાકાત લો description: સ્મારકોની મુલાકાત લો voice: વિશ્વભરના સ્મારકોનું અન્વેષણ કરો. |
| explore_world_animals.ogg |
title: વિશ્વના પ્રાણીઓ શોધો description: વિશ્વના પ્રાણીઓ શોધો voice: વિશ્વના પ્રાણીઓ વિશે જાણો અને તેમને નકશા પર શોધો. |
| explore_world_music.ogg |
title: વિશ્વના સંગીત વિશે જાણો description: વિશ્વના સંગીત વિશે જાણો voice: વિશ્વભરના સંગીત વિશે જાણવા માટે સૂટકેસ પર ક્લિક કરો. |
| family.ogg |
title: પરિવાર description: પરિવાર voice: ચાલો સમજીએ કે આપણા સંબંધીઓને શું કહેવું |
| family_find_relative.ogg |
title: સંબંધિત વ્યક્તિઓ દર્શાવો description: સંબંધિત વ્યક્તિઓ દર્શાવો voice: આપેલ સંબંધને વ્યાખ્યાયિત કરતી જોડી પર ક્લિક કરો |
| fifteen.ogg |
title: પંદરની રમત description: પંદરની રમત voice: કોઈ તત્વ પર ક્લિક કરો અથવા તેને ખાલી જગ્યાની બાજુમાં ખેંચો, તે તત્વ ખસશે અને તેની જગ્યા ખાલી કરશે. તમારે બધા ટુકડાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવા પડશે. ટુકડાઓ પરના નંબરો તમને મદદ કરી શકે છે. |
| find_the_day.ogg |
title: દિવસ શોધો description: દિવસ શોધો voice: જરૂરી દિવસ પસંદ કરો. |
| followline.ogg |
title: હોસ-પાઈપ પર નિયંત્રણ રાખો description: હોસ-પાઈપ પર નિયંત્રણ રાખો voice: આગને રોકવા માટે પાઇપ પર માઉસ અથવા તમારી આંગળીને ખસેડો. |
| football.ogg |
title: ફૂટબોલ ગેમ description: ફૂટબોલ ગેમ voice: તમારી કિકની ગતિ અને દિશા સેટ કરવા માટે બોલમાંથી લાઇન ખેંચો. |
| fractions_create.ogg |
title: અપૂર્ણાંક બનાવો description: અપૂર્ણાંક બનાવો voice: સૂચનાઓમાં વર્ણવ્યા મુજબ ભાગોની યોગ્ય સંખ્યા પસંદ કરો. |
| fractions_find.ogg |
title: અપૂર્ણાંકો શોધો description: અપૂર્ણાંકો શોધો voice: દર્શાવેલ અપૂર્ણાંકનો સાચો અંશ અને છેદ શોધો |
| frieze.ogg |
title: ફ્રીઝ (કલાત્મક આકૃતિ) description: ફ્રીઝ (કલાત્મક આકૃતિ) voice: ફ્રીઝ મોડેલનું પુનઃઉત્પાદન કરો અને પૂર્ણ કરો. |
| geo-country.ogg |
title: વિસ્તાર શોધો description: વિસ્તાર શોધો voice: દેશના નકશા પૂર્ણ કરવા માટે પ્રદેશોને ડ્રેગ અને ડ્રોપ કરો. |
| geography.ogg |
title: દેશો શોધો description: દેશો શોધો voice: નકશો પૂર્ણ કરવા માટે વસ્તુઓને ડ્રેગ અને ડ્રોપ કરો. |
| gletters.ogg |
title: સરળ અક્ષરો description: સરળ અક્ષરો voice: અક્ષરો જમીન સુધી પહોંચે તે પહેલાં તમારા કીબોર્ડ પર ટાઈપ કરો. |
| gnumch-equality.ogg |
title: ગ્નમંચ સમાનતા description: ગ્નમંચ સમાનતા voice: નંબર ઈટરને એરો કી વડે જરૂરી નંબરો સુધી માર્ગદર્શન આપો અને તેમને ગળી જવા માટે સ્પેસ બાર દબાવો. |
| gnumch-factors.ogg |
title: ગ્નમંચ અવયવો description: ગ્નમંચ અવયવો voice: નંબર ઈટરને એરો કી વડે પ્રદર્શિત નંબરના અવયવો સુધી માર્ગદર્શન આપો અને ગળી જવા માટે સ્પેસ દબાવો. |
| gnumch-inequality.ogg |
title: ગ્નમંચ અસમાનતા description: ગ્નમંચ અસમાનતા voice: નંબર ઈટરને એરો કી વડે પ્રદર્શિત નંબરો કરતા અલગ નંબરો તરફ માર્ગદર્શન આપો અને તેમને ગળી જવા માટે સ્પેસ બાર દબાવો. |
| gnumch-multiples.ogg |
title: ગ્નમંચ ગુણકો description: ગ્નમંચ ગુણકો voice: નંબર ઈટરને એરો કી વડે પ્રદર્શિત નંબરના ગુણકો સુધી માર્ગદર્શન આપો અને ગળી જવા માટે સ્પેસ દબાવો. |
| gnumch-primes.ogg |
title: ગ્નમંચ અવિભાજ્ય સંખ્યાઓ description: ગ્નમંચ અવિભાજ્ય સંખ્યાઓ voice: નંબર ઈટરને એરો કી વડે અવિભાજ્ય સંખ્યાઓ સુધી માર્ગદર્શન આપો અને ગળી જવા માટે સ્પેસ દબાવો. |
| graduated_line_read.ogg |
title: માપદંડ લાઇન વાંચો description: માપદંડ લાઇન વાંચો voice: ગ્રેજ્યુએટેડ લાઇન પર આપેલા સ્થાનને અનુરૂપ કિંમત શોધો. |
| graduated_line_use.ogg |
title: માપદંડ લાઇનનો ઉપયોગ કરો description: માપદંડ લાઇનનો ઉપયોગ કરો voice: આપેલી કિંમતને ગ્રેજ્યુએટેડ લાઇન પર મૂકો. |
| grammar_analysis.ogg |
title: વ્યાકરણનું વિશ્લેષણ description: વ્યાકરણનું વિશ્લેષણ voice: સંબંધિત શબ્દોને વિનંતી કરેલ વ્યાકરણના વર્ગો સોંપો. |
| grammar_classes.ogg |
title: વ્યાકરણના પ્રકારો description: વ્યાકરણના પ્રકારો voice: સંબંધિત શબ્દોને વિનંતી કરેલ વ્યાકરણના વર્ગો સોંપો. |
| graph-coloring.ogg |
title: ગ્રાફ કલરિંગ description: ગ્રાફ કલરિંગ voice: ગ્રાફને રંગ કરો જેથી કોઈ પણ બે અડીને આવેલા નોડ્સ એક જ રંગના ન હોય. |
| gravity.ogg |
title: ગુરુત્વાકર્ષણ description: ગુરુત્વાકર્ષણ voice: ગ્રહો સાથે અથડાવાનું ટાળવા અને સ્પેસ સ્ટેશન સુધી પહોંચવા માટે સ્પેસશિપને ખસેડો. |
| guess24.ogg |
title: 24 શોધો description: 24 શોધો voice: 24 શોધવા માટે આપેલા ઓપરેટરો સાથે ચાર નંબરોનો ઉપયોગ કરો |
| guesscount.ogg |
title: અનુમાનની સંખ્યા description: અનુમાનની સંખ્યા voice: ઉપર પ્રસ્તાવિત પરિણામો શોધવા માટે સૂચવેલ નંબરો અને કામગીરીનો ઉપયોગ કરો. |
| guessnumber.ogg |
title: એક સંખ્યાનું અનુમાન લગાવો description: એક સંખ્યાનું અનુમાન લગાવો voice: પ્રસ્તાવિત શ્રેણીમાંથી એક નંબર ટાઈપ કરીને નંબર શોધો. |
| hangman.ogg |
title: ક્લાસિક હેંગમેન ગેમ description: ક્લાસિક હેંગમેન ગેમ voice: એક શબ્દ છુપાયેલ છે, તમારે તેને અક્ષર દ્વારા શોધવો પડશે. |
| hanoi.ogg |
title: સરળ ટાવર ઓફ હનોઈ description: સરળ ટાવર ઓફ હનોઈ voice: જમણી બાજુએ દેખાતા ટાવર જેવો જ ટાવર ખાલી જગ્યામાં ફરીથી બનાવો. |
| hanoi_real.ogg |
title: ટાવર ઓફ હનોઈ description: ટાવર ઓફ હનોઈ voice: જમણી બાજુના સપોર્ટ પર મોડેલ ટાવર ફરીથી બનાવો. ધ્યાન રાખો, કોઈ પણ ડિસ્ક નાની ડિસ્કની ઉપર મૂકી શકાતી નથી. |
| hexagon.ogg |
title: ષટ્કોણ description: ષટ્કોણ voice: છુપાયેલી વસ્તુ શોધવા માટે ષટ્કોણ પર ક્લિક કરો, લાલ વિસ્તાર સૂચવે છે કે તમે તેની નજીક છો! |
| imagename.ogg |
title: ચિત્રને નામ આપો description: ચિત્રને નામ આપો voice: દરેક આઇટમને તેના નામની ઉપર ડ્રેગ અને ડ્રોપ કરો. |
| instruments.ogg |
title: સંગીતના સાધનો description: સંગીતના સાધનો voice: સાચા સંગીતના સાધન પર ક્લિક કરો. |
| keyboard_training.ogg |
title: કીબોર્ડ તાલીમ. description: કીબોર્ડ તાલીમ. voice: માંગેલું અક્ષર શોધો અને તેને કીબોર્ડ પર ટાઇપ કરો. |
| land_safe.ogg |
title: સુરક્ષિત ઉતરાણ description: સુરક્ષિત ઉતરાણ voice: તમારા સ્પેસશિપને લેન્ડિંગ પેડ પર સુરક્ષિત રીતે ઉતારવા માટે એરો કીનો ઉપયોગ કરો. |
| lang.ogg |
title: તમારી શબ્દભંડોળ વધારો description: તમારી શબ્દભંડોળ વધારો voice: તમે જે ભાષા શીખવા માંગો છો તે પસંદ કરો અને પછી કસરતો કરતા પહેલા શબ્દોનું પુનરાવર્તન કરો. |
| learn_additions.ogg |
title: સરવાળા શીખો description: સરવાળા શીખો voice: ગણતરીનું પરિણામ આપવા માટે વર્તુળો પર ક્લિક કરો. |
| learn_decimals.ogg |
title: દશાંશ સંખ્યાઓ શીખો description: દશાંશ સંખ્યાઓ શીખો voice: બારનો એક ભાગ પસંદ કરવા માટે એરોને ડ્રેગ કરો અને દશાંશ સંખ્યા દર્શાવવા માટે બારના પસંદ કરેલા ભાગને ખાલી જગ્યામાં ખેંચો. |
| learn_decimals_additions.ogg |
title: દશાંશ સંખ્યાઓ સાથે સરવાળો description: દશાંશ સંખ્યાઓ સાથે સરવાળો voice: બારનો એક ભાગ પસંદ કરવા માટે એરોને ડ્રેગ કરો અને સરવાળાનું પરિણામ દર્શાવવા માટે બારના પસંદ કરેલા ભાગને ખાલી જગ્યામાં ખેંચો. |
| learn_decimals_subtractions.ogg |
title: દશાંશ સંખ્યાઓ સાથે બાદબાકી description: દશાંશ સંખ્યાઓ સાથે બાદબાકી voice: બાદબાકીનું પરિણામ દર્શાવવા માટે ચોરસ પર ક્લિક કરો. |
| learn_digits.ogg |
title: અંકો શીખો description: અંકો શીખો voice: આપેલ અંક સાથે મેળ ખાવા માટે વર્તુળો પર ક્લિક કરો. |
| learn_quantities.ogg |
title: જથ્થા શીખો description: જથ્થા શીખો voice: નારંગીની સંખ્યા પસંદ કરવા માટે એરોને ડ્રેગ કરો અને માંગેલી સંખ્યા દર્શાવવા માટે નારંગીને ખાલી જગ્યામાં ખેંચો. |
| learn_subtractions.ogg |
title: બાદબાકી શીખો description: બાદબાકી શીખો voice: ગણતરીનું પરિણામ આપવા માટે વર્તુળો પર ક્લિક કરો. |
| left_right_click.ogg |
title: માઉસ ક્લિકની તાલીમ description: માઉસ ક્લિકની તાલીમ voice: તમારા માઉસ પર લેફ્ટ ક્લિક અથવા રાઈટ ક્લિકનો ઉપયોગ કરીને પ્રાણીઓને તેમના ઘરે ખસેડો. |
| leftright.ogg |
title: તમારો ડાબો અને જમણો હાથ શોધો description: તમારો ડાબો અને જમણો હાથ શોધો voice: અનુમાન લગાવો કે ચિત્રમાં ડાબો કે જમણો હાથ છે અને સાચા જવાબ પર ક્લિક કરો. |
| letter-in-word.ogg |
title: અક્ષર કયા શબ્દમાં છે description: અક્ષર કયા શબ્દમાં છે voice: ઇચ્છિત અક્ષર ધરાવતા તમામ શબ્દો પર ક્લિક કરો. |
| lightsoff.ogg |
title: લાઈટ્સ બંધ description: લાઈટ્સ બંધ voice: દીવાઓને બંધ કરવા માટે તેના પર ક્લિક કરો. |
| louis-braille.ogg |
title: લુઈસ બ્રેઈલનો ઇતિહાસ description: લુઈસ બ્રેઈલનો ઇતિહાસ voice: લુઈસ બ્રેઈલનો ઈતિહાસ શોધો. |
| magic-hat-minus.ogg |
title: જાદુઈ ટોપી (બાદબાકી) description: જાદુઈ ટોપી (બાદબાકી) voice: ટોપી પર ક્લિક કરો. ટોપીની નીચે હજુ કેટલા તારા છુપાયેલા છે. |
| magic-hat-plus.ogg |
title: જાદુઈ ટોપી (સરવાળો) description: જાદુઈ ટોપી (સરવાળો) voice: ટોપીની નીચે છુપાયેલા તારાઓની સંખ્યા ગણો અને પછી તેમની સંખ્યા દર્શાવવા માટે તારાઓ પર ક્લિક કરો. |
| maze.ogg |
title: ભૂલભુલામણી description: ભૂલભુલામણી voice: ટક્સને બહાર નીકળવાનો રસ્તો શોધવામાં મદદ કરવા માટે એરો કી અથવા ટચ સ્ક્રીનનો ઉપયોગ કરો. |
| mazeinvisible.ogg |
title: અદ્રશ્ય ભૂલભુલામણી description: અદ્રશ્ય ભૂલભુલામણી voice: ટક્સને બહાર નીકળવા માટે માર્ગદર્શન આપવા માટે એરો કી અથવા ટચ સ્ક્રીનનો ઉપયોગ કરો. નકશો જોવા માટે મેઝ આઇકન અથવા સ્પેસ કીનો ઉપયોગ કરો. |
| mazerelative.ogg |
title: સાપેક્ષ ભૂલભુલામણી description: સાપેક્ષ ભૂલભુલામણી voice: ટક્સને તેનો રસ્તો શોધવામાં મદદ કરો. વળવા માટે ડાબે અને જમણે અને આગળ વધવા માટે ઉપરનો ઉપયોગ થાય છે. |
| melody.ogg |
title: ધૂન description: ધૂન voice: વગાડવામાં આવેલ સાઉન્ડ સિક્વન્સ સાંભળો અને ઝાયલોફોનના બાર પર ક્લિક કરીને તેને ફરીથી બનાવો. |
| memory-case-association-tux.ogg |
title: ટક્સ સામે કેસ એસોસિએશન મેમરી ગેમ description: ટક્સ સામે કેસ એસોસિએશન મેમરી ગેમ voice: અપર કેસ કાર્ડને તેની લોઅર કેસ જોડી સાથે મેળવો. |
| memory-case-association.ogg |
title: કેસ એસોસિએશન મેમરી ગેમ description: કેસ એસોસિએશન મેમરી ગેમ voice: અપર કેસ કાર્ડને તેની લોઅર કેસ જોડી સાથે મેળવો. |
| memory-enumerate.ogg |
title: ગણતરી મેમરી ગેમ description: ગણતરી મેમરી ગેમ voice: સમાન સંખ્યામાં પતંગિયા દર્શાવતા કાર્ડ સાથે નંબર કાર્ડ મેળવો. |
| memory-math-add-minus-mult-div-tux.ogg |
title: ટક્સ સામે તમામ કામગીરી મેમરી ગેમ description: ટક્સ સામે તમામ કામગીરી મેમરી ગેમ voice: ગણતરીને તેના જવાબ સાથે મેળવવા માટે બે કાર્ડ ફેરવો. |
| memory-math-add-minus-mult-div.ogg |
title: તમામ કામગીરી મેમરી ગેમ description: તમામ કામગીરી મેમરી ગેમ voice: ગણતરીને તેના જવાબ સાથે મેળવવા માટે બે કાર્ડ ફેરવો. |
| memory-math-add-minus-tux.ogg |
title: ટક્સ સામે સરવાળા અને બાદબાકીની મેમરી ગેમ description: ટક્સ સામે સરવાળા અને બાદબાકીની મેમરી ગેમ voice: ગણતરીને તેના જવાબ સાથે મેળવવા માટે બે કાર્ડ ફેરવો. |
| memory-math-add-minus.ogg |
title: સરવાળા અને બાદબાકીની મેમરી ગેમ description: સરવાળા અને બાદબાકીની મેમરી ગેમ voice: ગણતરીને તેના જવાબ સાથે મેળવવા માટે બે કાર્ડ ફેરવો. |
| memory-math-add-tux.ogg |
title: ટક્સ સામે સરવાળાની મેમરી ગેમ description: ટક્સ સામે સરવાળાની મેમરી ગેમ voice: ગણતરીને તેના જવાબ સાથે મેળવવા માટે બે કાર્ડ ફેરવો. |
| memory-math-add.ogg |
title: સરવાળાની મેમરી ગેમ description: સરવાળાની મેમરી ગેમ voice: ગણતરીને તેના જવાબ સાથે મેળવવા માટે બે કાર્ડ ફેરવો. |
| memory-math-div-tux.ogg |
title: ટક્સ સામે ભાગાકારની મેમરી ગેમ description: ટક્સ સામે ભાગાકારની મેમરી ગેમ voice: ગણતરીને તેના જવાબ સાથે મેળવવા માટે બે કાર્ડ ફેરવો. |
| memory-math-div.ogg |
title: ભાગાકારની મેમરી ગેમ description: ભાગાકારની મેમરી ગેમ voice: ગણતરીને તેના જવાબ સાથે મેળવવા માટે બે કાર્ડ ફેરવો. |
| memory-math-minus-tux.ogg |
title: ટક્સ (Tux) સામે બાદબાકીની મેમરી ગેમ description: ટક્સ (Tux) સામે બાદબાકીની મેમરી ગેમ voice: ગણતરીને તેના જવાબ સાથે મેળવવા માટે બે કાર્ડ ફેરવો. |
| memory-math-minus.ogg |
title: બાદબાકીની મેમરી ગેમ description: બાદબાકીની મેમરી ગેમ voice: ગણતરીને તેના જવાબ સાથે મેળવવા માટે બે કાર્ડ ફેરવો. |
| memory-math-mult-div-tux.ogg |
title: ટક્સ (Tux) સામે ગુણાકાર અને ભાગાકારની મેમરી ગેમ description: ટક્સ (Tux) સામે ગુણાકાર અને ભાગાકારની મેમરી ગેમ voice: ગણતરીને તેના જવાબ સાથે મેળવવા માટે બે કાર્ડ ફેરવો. |
| memory-math-mult-div.ogg |
title: ગુણાકાર અને ભાગાકારની મેમરી ગેમ description: ગુણાકાર અને ભાગાકારની મેમરી ગેમ voice: ગણતરીને તેના જવાબ સાથે મેળવવા માટે બે કાર્ડ ફેરવો. |
| memory-math-mult-tux.ogg |
title: ટક્સ (Tux) સામે ગુણાકારની મેમરી ગેમ description: ટક્સ (Tux) સામે ગુણાકારની મેમરી ગેમ voice: ગણતરીને તેના જવાબ સાથે મેળવવા માટે બે કાર્ડ ફેરવો. |
| memory-math-mult.ogg |
title: ગુણાકારની મેમરી ગેમ description: ગુણાકારની મેમરી ગેમ voice: ગણતરીને તેના જવાબ સાથે મેળવવા માટે બે કાર્ડ ફેરવો. |
| memory-sound-tux.ogg |
title: ટક્સ (Tux) સામે ઓડિયો મેમરી ગેમ description: ટક્સ (Tux) સામે ઓડિયો મેમરી ગેમ voice: ઓડિયો કાર્ડ પર ક્લિક કરો અને તેની જોડી શોધો. |
| memory-sound.ogg |
title: ઓડિયો મેમરી ગેમ description: ઓડિયો મેમરી ગેમ voice: ઓડિયો કાર્ડ પર ક્લિક કરો અને તેની જોડી શોધો. |
| memory-tux.ogg |
title: ટક્સ (Tux) સામે ચિત્રોની મેમરી ગેમ description: ટક્સ (Tux) સામે ચિત્રોની મેમરી ગેમ voice: કાર્ડ પર ક્લિક કરો અને તેની જોડી શોધો. |
| memory-wordnumber.ogg |
title: શબ્દ-અંક મેમરી ગેમ description: શબ્દ-અંક મેમરી ગેમ voice: સંખ્યાને શબ્દ સાથે મેળવો. |
| memory.ogg |
title: ચિત્રોની મેમરી ગેમ description: ચિત્રોની મેમરી ગેમ voice: કાર્ડ પર ક્લિક કરો અને તેની જોડી શોધો. |
| mining.ogg |
title: સોનું ખોદવું description: સોનું ખોદવું voice: રોકવોલ તરફ જોતા, તમે ક્યાંક ચમક જોઈ શકો છો. માઉસ કર્સરને આ ચમકની બાજુમાં ખસેડો અને ઝૂમ ઇન કરવા માટે માઉસવ્હીલ અથવા ઝૂમ હાવભાવનો ઉપયોગ કરો. |
| missing-letter.ogg |
title: ખોવાયેલો અક્ષર description: ખોવાયેલો અક્ષર voice: ગુમ થયેલ અક્ષર શોધો અને બાજુ પર સૂચવેલા અક્ષરોમાંથી એક પર ક્લિક કરીને શબ્દ પૂર્ણ કરો. |
| money.ogg |
title: પૈસા description: પૈસા voice: ચૂકવણી કરવા માટે પૈસા પર ક્લિક અથવા ટેપ કરો. |
| money_back.ogg |
title: ટક્સને તેના છૂટા પૈસા આપો description: ટક્સને તેના છૂટા પૈસા આપો voice: ટક્સને બાકીના પૈસા આપવા માટે સ્ક્રીનના નીચેના ભાગમાં રહેલા પૈસા પર ક્લિક કરો. |
| money_back_cents.ogg |
title: સેન્ટ સહિત ટક્સને છૂટા પૈસા આપો description: સેન્ટ સહિત ટક્સને છૂટા પૈસા આપો voice: ટક્સને બાકીના પૈસા આપવા માટે સ્ક્રીનના નીચેના ભાગમાં રહેલા પૈસા પર ક્લિક કરો. |
| money_cents.ogg |
title: સેન્ટ સાથે પૈસા description: સેન્ટ સાથે પૈસા voice: ચૂકવણી કરવા માટે પૈસા પર ક્લિક કરો. |
| morse_code.ogg |
title: આંતરરાષ્ટ્રીય મોર્સ કોડ વિશે જાણો description: આંતરરાષ્ટ્રીય મોર્સ કોડ વિશે જાણો voice: આંતરરાષ્ટ્રીય મોર્સ કોડ શીખો અને તેનો અભ્યાસ કરો. |
| mosaic.ogg |
title: મોઝેક ફરીથી બનાવો description: મોઝેક ફરીથી બનાવો voice: દરેક આઇટમને આપેલા ઉદાહરણ મુજબ તે જ જગ્યાએ મૂકો. |
| multiple_choice_questions.ogg |
title: બહુ-પસંદગીના પ્રશ્નો description: બહુ-પસંદગીના પ્રશ્નો voice: પ્રશ્નોના જવાબ આપો. |
| nine_men_morris.ogg |
title: નાઈન મેન્સ મોરિસ (ટક્સ સામે) description: નાઈન મેન્સ મોરિસ (ટક્સ સામે) voice: તમે તમારો ટુકડો જ્યાં મૂકવા માંગો છો તે ટપકા પર ક્લિક કરો અને ટક્સના બધા ટુકડા લેવાનો પ્રયાસ કરો. |
| nine_men_morris_2players.ogg |
title: નાઈન મેન્સ મોરિસ (મિત્ર સાથે) description: નાઈન મેન્સ મોરિસ (મિત્ર સાથે) voice: તમે જ્યાં તમારો ટુકડો મૂકવા માંગતા હો તે ટપકા પર ક્લિક કરો અને તમારા મિત્રના તમામ ટુકડાઓ લેવાનો પ્રયાસ કરો. |
| note_names.ogg |
title: તે નોટનું નામ આપો description: તે નોટનું નામ આપો voice: નોટને ઓળખો અને યોગ્ય પિયાનો કી દબાવો |
| number_sequence.ogg |
title: સંખ્યા ક્રમ description: સંખ્યા ક્રમ voice: અંકને ચડતા ક્રમમાં સ્પર્શ કરીને ચિત્ર દોરો. |
| numbers-odd-even.ogg |
title: બેકી અને એકી સંખ્યાઓ description: બેકી અને એકી સંખ્યાઓ voice: બતાવેલ ક્રમમાં બેકી અથવા એકી સંખ્યા ધરાવતા વાદળોને પકડવા માટે હેલિકોપ્ટરને ખસેડો. |
| ordering_alphabets.ogg |
title: અક્ષરોને ક્રમમાં ગોઠવવા description: અક્ષરોને ક્રમમાં ગોઠવવા voice: અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવો. |
| ordering_chronology.ogg |
title: ઘટનાક્રમ ગોઠવવો description: ઘટનાક્રમ ગોઠવવો voice: આપેલ ઘટનાઓને તેમના ઘટનાક્રમ મુજબ ગોઠવો. |
| ordering_numbers.ogg |
title: સંખ્યાઓ ગોઠવવી description: સંખ્યાઓ ગોઠવવી voice: સંખ્યાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. |
| ordering_sentences.ogg |
title: વાક્યો ગોઠવવા description: વાક્યો ગોઠવવા voice: અર્થપૂર્ણ વાક્ય બનાવવા માટે આપેલ શબ્દોને ગોઠવો. |
| oware.ogg |
title: ઓવારે રમો (ટક્સની સામે) description: ઓવારે રમો (ટક્સની સામે) voice: રમત જીતવા માટે ઓછામાં ઓછા 25 બીજ પકડો |
| oware_2players.ogg |
title: ઓવારે રમો (મિત્ર સાથે) description: ઓવારે રમો (મિત્ર સાથે) voice: રમત જીતવા માટે ઓછામાં ઓછા 25 બીજ પકડો |
| paintings.ogg |
title: કોયડો ઉકેલો description: કોયડો ઉકેલો voice: દરેક ટુકડાને પકડો અને પોઈન્ટ પર મૂકો. |
| path_decoding.ogg |
title: પથ ડેકોડિંગ description: પથ ડેકોડિંગ voice: ટક્સને લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરવા માટે આપેલ સૂચનાઓનું પાલન કરીને ગ્રીડ ચોરસ પર ક્લિક કરો. |
| path_decoding_relative.ogg |
title: સાપેક્ષ પથ ડેકોડિંગ description: સાપેક્ષ પથ ડેકોડિંગ voice: ટક્સને લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરવા માટે આપેલ સૂચનાઓનું પાલન કરીને ગ્રીડ ચોરસ પર ક્લિક કરો. |
| path_encoding.ogg |
title: પથ એન્કોડિંગ description: પથ એન્કોડિંગ voice: ટક્સને માર્ગ પર ખસેડવા અને લક્ષ્ય સુધી પહોંચવા માટે તીરનો ઉપયોગ કરો. |
| path_encoding_relative.ogg |
title: સાપેક્ષ પથ એન્કોડિંગ description: સાપેક્ષ પથ એન્કોડિંગ voice: ટક્સને માર્ગ પર ખસેડવા અને લક્ષ્ય સુધી પહોંચવા માટે તીરનો ઉપયોગ કરો. |
| peg_solitaire.ogg |
title: પેગ સોલિટેર description: પેગ સોલિટેર voice: જ્યાં સુધી ફક્ત એક જ બાકી ન રહે ત્યાં સુધી બધા ટુકડાઓને યોગ્ય ક્રમમાં દૂર કરો. |
| penalty.ogg |
title: પેનલ્ટી કિક description: પેનલ્ટી કિક voice: સ્કોર કરવા માટે, ધ્યેય પર ડબલ ક્લિક અથવા ડબલ ટેપ કરો. |
| photo_hunter.ogg |
title: ફોટો હન્ટર description: ફોટો હન્ટર voice: બે ચિત્રોને ધ્યાનથી જુઓ અને જ્યાં તમને તફાવત દેખાય ત્યાં ક્લિક કરો |
| piano_composition.ogg |
title: પિયાનો રચના description: પિયાનો રચના voice: સ્ટાફની ઉપર આપેલ ઓક્ટેવ્સ અને સાધનોનો ઉપયોગ કરીને પિયાનો સંગીત બનાવતા શીખો. |
| planegame.ogg |
title: અંક ક્રમ description: અંક ક્રમ voice: તીર કી સાથે હેલિકોપ્ટરને ખસેડો અને વાદળોમાં રહેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં પકડો. |
| play_piano.ogg |
title: પિયાનો વગાડો description: પિયાનો વગાડો voice: તમે જે નોટ્સ જુઓ છો અને સાંભળો છો તે મેળ ખાતી હોય તેવી કીબોર્ડ કી પર ક્લિક કરો |
| play_rhythm.ogg |
title: રિધમ વગાડો description: રિધમ વગાડો voice: લય ફરીથી બનાવવા માટે ડ્રમ પર ક્લિક કરો |
| positions.ogg |
title: સ્થિતિઓ description: સ્થિતિઓ voice: સાચી સ્થિતિ શોધો |
| programmingMaze.ogg |
title: પાથ પ્રોગ્રામ કરો description: પાથ પ્રોગ્રામ કરો voice: સૂચનાઓને ગોઠવો અને માછલી સુધી પહોંચવા માટે સાચો માર્ગ નક્કી કરો. |
| railroad.ogg |
title: રેલરોડ description: રેલરોડ voice: ટ્રેનનું અવલોકન કરો અને પછી સમાન ટ્રેન સેટ કરવા માટે વસ્તુઓ પર ક્લિક કરો |
| readingh.ogg |
title: આડી વાંચન પ્રેક્ટિસ description: આડી વાંચન પ્રેક્ટિસ voice: શબ્દોની સૂચિ વાંચો અને જણાવો કે આપેલ શબ્દ તેમાં છે કે નહીં. |
| readingv.ogg |
title: ઊભી વાંચન પ્રેક્ટિસ description: ઊભી વાંચન પ્રેક્ટિસ voice: શબ્દોની સૂચિ વાંચો અને જણાવો કે આપેલ શબ્દ તેમાં છે કે નહીં. |
| redraw.ogg |
title: આપેલ છબીને ફરીથી દોરો description: આપેલ છબીને ફરીથી દોરો voice: જમણી બાજુએ સમાન પેટર્ન બનાવવા માટે ડ્રોઇંગ ટૂલ્સનો ઉપયોગ કરો. |
| redraw_symmetrical.ogg |
title: આપેલ છબીને અરીસાની જેમ કરો description: આપેલ છબીને અરીસાની જેમ કરો voice: જમણી બાજુની પેટર્નને સમપ્રમાણરીતે ફરીથી બનાવવા માટે ડ્રોઇંગ ટૂલ્સનો ઉપયોગ કરો. |
| renewable_energy.ogg |
title: નવીનીકરણીય ઉર્જા description: નવીનીકરણીય ઉર્જા voice: પાવર સપ્લાય બનાવવા માટેના વિવિધ તબક્કાઓ પર ક્લિક કરો. |
| reversecount.ogg |
title: અંતરાલ ગણો description: અંતરાલ ગણો voice: ડોમિનો પર ક્લિક કરો અને તમારી પસંદગીને 'ઓકે' બટન સાથે માન્ય કરો, જેથી ટક્સને માછલી ખાવા માટે કેટલા બરફના ટુકડાઓ અનુસરવા પડશે તે જાણી શકાય. |
| roman_numerals.ogg |
title: રોમન અંકો description: રોમન અંકો voice: રોમન થી અરબી અંક રૂપાંતર શીખો અને તેનો અભ્યાસ કરો |
| scalesboard.ogg |
title: ત્રાજવાને યોગ્ય રીતે સંતુલિત કરો description: ત્રાજવાને યોગ્ય રીતે સંતુલિત કરો voice: સ્કેલને સંતુલિત કરવા માટે વજનને ઉપર ખેંચો. |
| scalesboard_weight.ogg |
title: આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિનો ઉપયોગ કરીને સંતુલિત કરો description: આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિનો ઉપયોગ કરીને સંતુલિત કરો voice: સ્કેલને સંતુલિત કરવા માટે વજનને ઉપર ખેંચો. |
| scalesboard_weight_avoirdupois.ogg |
title: ઈમ્પિરિયલ એકમ પદ્ધતિનો ઉપયોગ કરીને સંતુલિત કરો description: ઈમ્પિરિયલ એકમ પદ્ધતિનો ઉપયોગ કરીને સંતુલિત કરો voice: સ્કેલને સંતુલિત કરવા માટે વજનને ઉપર ખેંચો. |
| share.ogg |
title: કેન્ડીના ટુકડા વહેંચો description: કેન્ડીના ટુકડા વહેંચો voice: બાળકોની નિર્દિષ્ટ સંખ્યા વચ્ચે કેન્ડી સમાનરૂપે વહેંચો અને નોંધો કે કંઈક બાકી રહી શકે છે |
| simplepaint.ogg |
title: ગ્રીડમાં દોરો description: ગ્રીડમાં દોરો voice: એક રંગ પસંદ કરો અને ડ્રોઇંગ બનાવવા માટે તમને ગમે તેમ લંબચોરસને રંગો. |
| sketch.ogg |
title: સ્કેચ description: સ્કેચ voice: ચિત્રો દોરવા માટે સાધનોનો ઉપયોગ કરો. |
| smallnumbers.ogg |
title: પાસા સાથે સંખ્યાઓ description: પાસા સાથે સંખ્યાઓ voice: પાસા પરની સંખ્યા ગણો અને તે જમીન પર પહોંચે તે પહેલાં તમારા કીબોર્ડ પર ટાઇપ કરો. |
| smallnumbers2.ogg |
title: ડોમિનોઝ સાથે સંખ્યાઓ description: ડોમિનોઝ સાથે સંખ્યાઓ voice: ડોમિનોઝ પરની સંખ્યાઓ ગણો અને પછી તમારા કીબોર્ડ પર પરિણામ ટાઇપ કરો. |
| solar_system.ogg |
title: સૌરમંડળ description: સૌરમંડળ voice: પ્રસ્તુત પ્રશ્નોના જવાબ આપો અને વિકલ્પોમાંથી 100% ચોકસાઈ મેળવો. |
| submarine.ogg |
title: સબમરીન ચલાવો description: સબમરીન ચલાવો voice: કોઈપણ વસ્તુ સાથે અથડાયા વગર સબમરીનને સ્ક્રીનના જમણા છેડે લઈ જાઓ |
| sudoku.ogg |
title: સુડોકુ description: સુડોકુ voice: એક સંખ્યા અથવા પ્રતીક પસંદ કરો અને તેના લક્ષ્ય વિસ્તાર પર ક્લિક કરો. દરેક પ્રતીક એક હરોળમાં, એક કૉલમમાં અને જો કોઈ સબ-રિજન હોય તો તેમાં માત્ર એક જ વાર દેખાવું જોઈએ. |
| superbrain.ogg |
title: સુપર બ્રેઈન description: સુપર બ્રેઈન voice: રંગોનું યોગ્ય સંયોજન શોધો. કાળા ચોરસમાં ફ્રેમ કરેલ ટપકાનો અર્થ છે કે તમને સાચી સ્થિતિમાં સાચો રંગ મળ્યો છે, જ્યારે સફેદ ચોરસમાં ફ્રેમ કરેલ ટપકાનો અર્થ છે કે તે સાચો રંગ છે, પરંતુ ખોટી સ્થિતિમાં છે. |
| tangram.ogg |
title: ટેંગ્રામ પઝલ ગેમ description: ટેંગ્રામ પઝલ ગેમ voice: સમાન આકૃતિ મેળવવા માટે દરેક વસ્તુ પર ક્લિક કરો. તમે તીર પર ક્લિક કરીને તેમની દિશા બદલી શકો છો. |
| target.ogg |
title: લક્ષ્ય રમત સાથે સરવાળાનો અભ્યાસ કરો description: લક્ષ્ય રમત સાથે સરવાળાનો અભ્યાસ કરો voice: ડાર્ટ્સ લોન્ચ કરવા માટે લક્ષ્ય પર ક્લિક કરો, પછી તમારો અંતિમ સ્કોર ગણો! |
| tens_complement_calculate.ogg |
title: દસના પૂરક સાથે ગણતરી કરો description: દસના પૂરક સાથે ગણતરી કરો voice: દસ બરાબર સંખ્યાઓની જોડી બનાવો. એક સંખ્યા પસંદ કરો, પછી તેમની સ્થિતિ બદલવા માટે સમાન ઓપરેશનની બીજી સંખ્યા પસંદ કરો. ત્યારબાદ, પરિણામ લખવા માટે પરિણામ બોક્સ પસંદ કરો. |
| tens_complement_find.ogg |
title: દસનું પૂરક શોધો description: દસનું પૂરક શોધો voice: દસ બરાબર સંખ્યાઓની જોડી બનાવો. યાદીમાંથી એક સંખ્યા પસંદ કરો, પછી પસંદ કરેલી સંખ્યાને ત્યાં ખસેડવા માટે ઓપરેશનની ખાલી જગ્યા પસંદ કરો. |
| tens_complement_swap.ogg |
title: દસના પૂરકની અદલાબદલી કરો description: દસના પૂરકની અદલાબદલી કરો voice: દસ બરાબર સંખ્યાઓની જોડી બનાવો. એક સંખ્યા પસંદ કરો, પછી તેમની સ્થિતિ બદલવા માટે સમાન ઓપરેશનની બીજી સંખ્યા પસંદ કરો. |
| tens_complement_use.ogg |
title: દસના પૂરકનો ઉપયોગ કરો description: દસના પૂરકનો ઉપયોગ કરો voice: દસ બરાબર સંખ્યાઓની જોડીનો સમાવેશ કરવા માટે ઓપરેશન્સનું વિભાજન કરો. યાદીમાંથી એક સંખ્યા પસંદ કરો, પછી પસંદ કરેલી સંખ્યાને ત્યાં ખસેડવા માટે ઓપરેશનની ખાલી જગ્યા પસંદ કરો. |
| tic_tac_toe.ogg |
title: ટિક ટેક ટો (ટક્સ સામે) description: ટિક ટેક ટો (ટક્સ સામે) voice: તમે જે ચોરસને ચિહ્નિત કરવા માંગો છો તેના પર ક્લિક કરો અને Tux પહેલાં સળંગ ૩ ચોરસને ચિહ્નિત કરવાનો પ્રયાસ કરો. |
| tic_tac_toe_2players.ogg |
title: ટિક ટેક ટો (મિત્ર સાથે) description: ટિક ટેક ટો (મિત્ર સાથે) voice: તમે જે ચોરસને ચિહ્નિત કરવા માંગો છો તેના પર ક્લિક કરો અને Tux પહેલાં સળંગ ૩ ચોરસને ચિહ્નિત કરવાનો પ્રયાસ કરો. |
| traffic.ogg |
title: સ્લાઈડિંગ-બ્લોક કોયડાની રમત description: સ્લાઈડિંગ-બ્લોક કોયડાની રમત voice: લાલ કાર બોક્સની બહાર નીકળી શકે તે માટે જગ્યા બનાવવા માટે કારને સરકાવો. |
| vertical_addition.ogg |
title: ઊભો સરવાળો description: ઊભો સરવાળો voice: આપેલ સરવાળો ઉકેલો. |
| vertical_subtraction.ogg |
title: ઊભી બાદબાકી description: ઊભી બાદબાકી voice: આપેલ બાદબાકી ઉકેલો. |
| vertical_subtraction_compensation.ogg |
title: ઊભી બાદબાકી (વળતર) description: ઊભી બાદબાકી (વળતર) voice: આપેલ બાદબાકી ઉકેલો. |
| watercycle.ogg |
title: જલચક્ર description: જલચક્ર voice: પાણી પુરવઠો બનાવતા વિવિધ સક્રિય ઘટકો પર ક્લિક કરો. પછી Tux માટે શાવર બટન દબાવો. |
| wordsgame.ogg |
title: પડતા શબ્દો description: પડતા શબ્દો voice: શબ્દો જમીન પર પહોંચે તે પહેલાં તમારા કીબોર્ડ પર ટાઈપ કરો. |